fbpx

2019 Budget : લોકસભામાં મોદી મોદીના નારા લાગ્યા 5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ લોકોને મોટી રાહત આપી

નાણાં મંત્રી પિયુષ ગોયલ સવારે નાણામંત્રાલય પહોંચ્યા અને તે પછી બજેટ ડોક્યુમેન્ટ અંતિમ બજેટ 2019 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઔપચારિક મંજૂરી...

Read more

નવી દિલ્હી – સંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

મોદી સરકારે દેશના લોકોની પ્રાથમિક સુવિધાઓ પર આપ્યું છે ધ્યાન, રાષ્ટ્રપતિ પોતાના અભિભાષણમાં કહ્યું મારી સરકારે દેશમાં આયુષમાન યોજના શરુ...

Read more

વંદે માતરમ એક્સપ્રેસ 4 ફેબ્રુઆરીથી દેશમાં દોડશે ઝડપી ટ્રેન

આ ટ્રેનનું ઉદ્ઘટાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ કરવાના છે.પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક “મેક ઇન ઇન્ડિયા” હેઠળ દેશમાં બનેલી...

Read more

એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ

એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના 10...

Read more

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુરત એરપોર્ટના ટર્મીનલ બિલ્ડીંગના વિસ્તરણ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુરત એરપોર્ટના ટર્મીનલ બિલ્ડીંગના વિસ્તરણ કામનું ખાતમુહૂર્ત અને સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ...

Read more

ડોક્ટરની બેદરકારીથી પ્રસુતિ સમયે નવજાત શિશુનું મોત

ડોક્ટરની બેદરકારીથી પ્રસુતિ સમયે નવજાત શિશુનું મોત ધનપુરના નવાનગરના PHCની મહિલાને પ્રસુતિ સમયે ડોક્ટરે બાળકનો હાથ ખેંચતા નવજાત શિશુનું ફસાતા...

Read more

દિલ્હીની પ્રખ્યાત પોપ સિંગર શિવાની ભાટિયાનું રોડ અકસ્માતમાં થયું મૃત્યુ , પતિ ગંભીર રીતે ઘાયલ

બિહારના સીતામઢીમાં જન્મેલી શિવાનીએ સંગીતની દુનિયામાં પ્રોફેશનલ સિંગરના રૂપમાં જગ્યા બનાવી હતી, છેલ્લા કેટલાક વર્ષોથી, તેમના પ્રોફેશનલને લીધે શિવાની દિલ્હીમાં...

Read more

આજે ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે લોકાર્પણ દાંડી સ્મારકનું

દાંડી કાર્યક્રમમાં સામેલ થતાં અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં વિનસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે તેમજ અહીં એક જનસભાને સંબોધિત પણ કરશે...

Read more

લઘુતમ આવક યોજના કરશે લાગુ આ સાથે રાહુલ ગાંધીનું સ્વપ્ન પૂરું કરશે ગેહલોત સરકાર

જો એવું થશે તો રાજસ્થાન દેશનું પ્રથમ એવું રાજ્ય હશે જ્યાં જનતાનાં ખાતામાં લઘુતમ આવક પહોંચાડવામાં આવશે. રાહુલ ( કોંગ્રેસ-અધ્યક્ષ...

Read more
Page 202 of 203 1 201 202 203

Stay Connected

Trending

Recent News