fbpx

“ગણપતિ બાપ્પા મોરિયા” જયઘોષ સાથે આજે ગાંધીનગરમાં દુંદાળા દેવનું હેતે સ્વાગત-સ્થાપન

ગાંધીનગર : ગાંધીનગરમાં આજથી ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે દુંદાળા દેવ ગજાનંદ ગણપતિ મહારાજનું હેતપૂર્વક સ્વાગત તેમજ સ્થાપન થઇ રહ્યું...

Read more

ગાંધીનગરના એર ઓફિસર કમાન્ડિંગ તરીકે એર કોમોડોર સંજય વૈષ્ણવીની નિયુક્તિ

ગાંધીનગર : ગાંધીનગર ખાતે એર ફોર્સનું સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ – સ્વાક આવેલું છે જેના એર કોમોડોર તરીકે દેશપાલ સિંહ...

Read more

ગાંધીનગરના સે.૨ના બગીચામાં કરાઓકે મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર : કપરા કાળમાં લગભગ તમામ વયજૂથના નાગરિકો જેમાં ખાસ કરીને વડીલો સામુહિક મનોરંજનથી વંચિત રહી જવા પામ્યા છે. આ...

Read more

ગાંધીનગરમાં બેંક ઓફ ઇન્ડિયાનો ૧૧૬મો સ્થાપના દિન ૧૧૬ વૃક્ષોના વાવેતર સાથે ઉજવાયો

ગાંધીનગર: શહેરના સેક્ટર-૧૬ ખાતેની બેંક ઓફ ઈન્ડિયાની ગાંધીનગર ઝોનલ કચેરી દ્વારા તા.૭મી સપ્ટેમ્બરના રોજ બેંકના ૧૧૬મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે...

Read more

ગાંધીનગર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” વાદન સ્પર્ધાનું આયોજન કરાયું

ગાંધીનગર: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનર, ગાંધીનગર તથા જિલ્લા રમત...

Read more

ગણેશોત્સવ માટે સરિતા ઉદ્યાનની પાછળના ભાગે સંત સરોવર નજીક કુત્રિમ વિસર્જન કુંડ બનાવાશે

ગાંધીનગર : ગાંધીનગરમાં ગણેશોત્સવ દરમ્યાન શ્રીજીની મૂર્તિઓના વિસર્જન માટે મ્યુનિસીપલ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ગણેશ વિસર્જન માટે ગણેશોત્સવ-૨૦૨૧...

Read more

ગાંધીનગરમાં સોમ-મંગળ બે દિવસ પાણી પુરવઠો બંધ રહેશે

ગાંધીનગર : ગાંધીનગર શહેરની પાણી પુરવઠા યોજનાના કામો અંતર્ગત લાઇન શીફટીંગની કામગીરી કરવાની થાય છે. જેથી તા. ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના...

Read more

પાટનગર ગાંધીનગરના ટાઉનહોલનું રૂ. ૧૭.૨૧ કરોડના ખર્ચે રીનોવેશન કામગીરીનો શુભારંભ 

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માળખાકીય સવલતોનો વધારો કરીને દેશનું શ્રેષ્ઠ પાટનગર બનાવવાના નિર્ધાર સાથે...

Read more

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તા. 3જી સપ્ટેમ્બરે યોજાશે

ગાંધીનગર મનપા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી જે રાજ્યમાં કોરોના સંક્રણમના પગલે માર્ચ મહિનામાં મોકુફ રાખવામા...

Read more

આ ગણેશોત્સવમાં “મારાં ગણેશ, માટીના ગણેશ” માટીના ગણપતિ લાવીશું, પર્યાવરણ બચાવીશું..!

“ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા…” કહેતા એકબાદ એક લોકો ગણપતિની પોતાના હાથે બનાવેલી મૂર્તિ લઈને ઘરે પરત જઈ રહ્યા હતા....

Read more
Page 2 of 198 1 2 3 198

Stay Connected

Trending

Recent News