લાયન્સ ક્લબ – ફેમિના દ્વારા ગાંધીનગરમાં મફત ડાયાબીટીસ નિદાન કેન્દ્રોનો શુભારંભ

ગાંધીનગર: ડાયાબીટીસના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત દુનિયામાં બીજા ક્રમે છે. અને આ સંખ્યા કુદકે અને ભૂસકે વધી રહી છે. એમાં...

Read more

ગાંધીનગર જિલ્લાવાસીઓ માટે ઓનલાઇન યોગાસન તાલીમ શિબિરનું આયોજન

ગાંધીનગર: રાજય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે યોગાસન તાલીમ શિબિરનું આયોજન વેબીનાર (ઓનલાઇન)થી કરવામાં આવનાર છે. આ શિબિર તા. ૨૫મી...

Read more

અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બી.આર.આઈ માં “Drug Abuse & Trafficking ” ના વિષય પાર e – Poster પ્રતિયોગિતા નું આયોજન

ગાંધીનગર: અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બી.આર.આઈ. અડાલજ, ગાંધીનગર ખાતે તારીખ ૧૨-૧૨-૨૦૨૦ ના રોજ  "Drug Abuse & Trafficking " ના...

Read more

ડૉ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપનાર ૩૫ ગુજરાતી કવિઓને સમ્માનિત કરવામાં આવ્યા

ગાંધીનગર: મહાત્મા ગાંધી સાહિત્ય સેવા મંચ પર તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સવારે ૯ વાગ્યે ડૉ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ હતી. આ પ્રસંગે ઑનલાઈન ગુજરાતી કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લઈ કુલ ૩૫ કવિઓ દ્વારા પોતાની કવિતાઓ પ્રસ્તુત કરી ડૉ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કવિઓને તારીખ ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ સાંજે ચાર વાગ્યે સન્માન પત્ર આપી સમ્માનિત કરવા માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો  આ કાર્યક્રમમાં સરસ્વતી વંદના મિનું સરદાના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય અતિથિ દિલ્લી હિન્દી ઉર્દૂ સાહિત્યકાર ડૉ નેહા ઇલાહીંબાદી અને વિશિષ્ટ અતિથિપદે ગાંધીનગરના સાહિત્યકાર મૂળજીભાઈ પરમાર 'દધિ'નું મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા શબ્દોરૂપી પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ડૉ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા ગુજરાતી તથા હિન્દીમાં કાર્યક્રમ સૌ પ્રથમ યોજવામાં આવ્યો છે જેનું ગૌરવ છે.  આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉ નેહા ઇલાહીંબાદી તથા વિશિષ્ટ અતિથિ મૂળજીભાઈ પરમાર દધિએ સંસ્થાની સેવાઓ ને બિરદાવી હતી અને કવિઓને સમ્માનિત કરવામાં આવ્યા હતા.   આ કાર્યક્રમનું સંચાલન કાનોદર પાલનપુરના રોશન ધરા દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદના અધ્યક્ષ શૈલેષ વાણિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારનો ડૉ બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સૌ પ્રથમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો હતો. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ Download...

Read more

ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરના હસ્તે અર્પણ કરાયા

ગાંધીનગર: રાજયના પાટનગર ગાંધીનગરની સ્થાપના સમયે અસરગ્રસ્ત થયેલ ખેડૂતોને આજે તેમની મિલ્કતના આધાર પુરાવા માટે જિલ્લા કલેકટર કુલદીપ આર્યના હસ્તે...

Read more

ગાંધીનગર મહાનગર પાલિકાના ઉપક્રમે ઝેરી અને ચેપી કચરાનું વ્યવસ્થાપન અને સેનેટરી પેડના વ્યવસ્થાપન વિષયે વેબીનાર યોજાયો.

ગાંધીનગર : સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકા અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી પ્રેરિત નિસર્ગ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરના...

Read more

ગાંધીનગરના પ્રવેશદ્વારે કોવિડ-૧૯ રેપિડ એન્ટિજન ટેસ્ટની સુવિધા ઉભી કરાઇ

ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બહારથી આવતા નાગરિકોને તથા આસપાસ રહેતા નાગરિકોને કોરોના સંક્રમણના ટેસ્ટ કરવામાં સરળતા રહે તે હેતુથી...

Read more

ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે સ્થિત “આનંદીમાનો વડલો” વાનપ્રસ્થાશ્રમે સાબુ તથા માસ્કનું વિતરણ કરાયું

ગાંધીનગર: કોરોના મહાકાળ બીજા તબક્કામાં તેજીથી ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શુભ સંકલ્પ સ્વરૂપે તેઓના ધ્યેયમંત્ર "સ્વચ્છ...

Read more

મૈત્રી હેલ્થ એન્ડ રિહેબ ક્લિનિક દ્વારા નિશુલ્ક અગ્નિ કર્મ કેમ્પ યોજાયો

ગાંધીનગર : તાજેતરમાં મૈત્રી હેલ્થ એન્ડ રિહેબ ક્લિનિક સરગાસણ ચોકડી સ્વાગત ફ્લેમિંગો ખાતે દર રવિવારે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં...

Read more

ગાંધીનગરના સે.૨૮ની સરકારી ઈજનેરી કોલેજ ખાતે “SWOT Analysis of 21st Century Women (૨૧ મી સદીની મહિલાઓનું વિશ્લેષણ)” વિષય પર ઓનલાઇન વ્યાખ્યાનનું આયોજન

ગાંધીનગર : હાલમાં જયારે વિશ્વમાં દરેક સ્તરે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે તેવા સમયમાં ઈજનેરી સંસ્થાઓના ફેકલ્ટી તેમજ વિધ્યાર્થીઓ ને...

Read more
Page 1 of 22 1 2 22

Stay Connected

Trending

Recent News