ગાંધીનગરઃ સરકાર ફળ, ફુલ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશોનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડશે
ગાંધીનગરઃ ફળ, ફુલ, શાકભાજી તથા નાશવંત કૃષિ પેદાશોનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા સરકાર દ્વારા...