મુંબઇ: બોલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી ફરી એક વખત પ્રેગનન્ટ છે અને તે હાલ તેને એન્જોય કરી રહી છે. સમીરાએ નવા સ્વિમશૂટ સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતા તેણે લખ્યું છે કે પ્રેગન્સી દરમિયાન સ્વિમિંગ કરવું ઘણુ ફાયદાકારક છે અને સ્વિમ શૂટ પહેરી હું વધતા બેબી બમ્પને એન્જોય કરી રહી છું.. ફાઇનલી મને એવો સ્વિમશૂટ મળ્યો જે મને ફિટ થયો.
https://www.instagram.com/p/BxMb-p6nuHV/