fbpx

ફારસી કવિ અને ખગોળશાસ્ત્રીનું ગૂગલે બનાવ્યું ડૂડલ

ગૂગલે પોતાના ખાસ અંદાજમાં ડૂડલ બનાવીને પ્રખ્યાત ફારસી કવિ, ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી ઉમર ખૈય્યામના જન્મદિવસની ઉજવણી કરી છે. 18 મે,1048ના રોજ પૂર્વ ઈરાનમાં જન્મેલા ઉમર ખૈય્યામે ગણિત અને વિજ્ઞાનમાં કેટલીક મહત્વપૂર્ણ શોધ કરી છે.

ખૈય્યામ પહેલા એવા વ્યક્તિ છે જેમણે ઘન સમીકરણને સોલ્વ કરવા સામાન્ય રીત શોધી હતી. તેમણે કોણના વિચ્છેદન સાથે જોડાયેલા ભૂમિતિના સોલ્યૂશનની પણ શોધ કરી. આ ઉપરાંત ઉમર ખૈય્યામે એક મહત્વપૂર્ણ સોલર કેલેન્ડરની પણ શોધ કરી હતી. ઉમર ખૈયામ પોતાની કવિતાઓ અને છંદ માટે પણ મશહૂર હતા.

Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

WordPress › Error

There has been a critical error on this website.

Learn more about troubleshooting WordPress.