મોસ્કો: રશિયામાં રવિવારે મોસ્કોથી મરમાંસ્કા જઇ રહેલ સુખોઇ સુપરજેટ 100 વિમાન ટેક ઑફ થયાની થોડીવાર બાદ ટેકનિકલ કારણોસર પાછું લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે સળગી ઉઠ્યું હતું. જેમાં 41 લોકોના મોત થયા છે જ્યારે 37 લોકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા છે. આ મામલે રશિયન સરકારે તપાસના આદેશ આપ્યા છે.
I couldn’t refrain from commenting. Well written!